<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

૯ ઉપસચિવને નાયબ સચિવ તરીકે બઢતી : જુઓ શપૂર્ણ યાદી

રાજકોટ : રાજય સરકારે શિક્ષણ વિભાગના નાયબ સચિવ હિતેષ ગોહીલની માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરી છે. ઉપરાંત સચિવાલય કેડરના ઉપસચિવ કક્ષાના ૯ અધિકારીઓને નાયબ સચિવ તરીકે બઢતી સાથે વિવિધ વિભાગોમાં નિમણુંક કરી છે. સામાન્‍ય વહીવટ વિભાગના નાયબ સચિવ સીમરન પોપટાણીની સહીથી કરવામં આવેલ  બઢતી-બદલીના હુકમ નીચે મુજબ છે.

(11:35 AM IST)