News of Saturday, 26th April 2025
એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામે દુકાનો પર કોર્પોરેશનના અધિકારીઓની ટીમે સીલ મારી દીધું
રાતના સમયે એસજી રોડ પર પાર્કિંગ અને ટ્રાફિકને કારણે વાહન ચાલકોને હેરાનગતિ થતા કાર્યવાહી

અમદાવાદમાં એસજી રોડ પર વધી રહેલા ટ્રાફિકને કારણે મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં આવ્યું હતું. રાતના સમયે એસજી રોડ પર પાર્કિંગ અને ટ્રાફિકને કારણે વાહન ચાલકોને હેરાનગતિ થતી હોવાથી તંત્રએ સીલ મારવા સુધીના પગલા લીધા હતાં. એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની દુકાનો પર કોર્પોરેશનના અધિકારીઓની ટીમે સીલ મારી દીધું હતું.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
