News of Saturday, 26th April 2025
અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરને સસ્પેન્ડ કરાયા
એઆઈસીસી નિરીક્ષક અને અન્ય આગેવાનોની હાજરીમાં ગેરવર્તુણક બદલ આકરી કાર્યવાહી

અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરને સસ્પેન્ડ કરાયા છે શિસ્ત સમિતિએ એઆઈસીસીના નિરીક્ષક બી. કે. હરિપ્રસાદજી તથા અન્ય આગેવાનોની હાજરીમાં કરેલ ગેરવર્તણુંક બદલ આકરી કાર્યવાહી કરી છે
ઉક્ત ગેરવર્તુણક અંગેની પૂરેપૂરી બાબતો શિસ્ત સમિતિએ ચકાસી છે. તમામ પુરાવાઓ અને હકીકતોને ધ્યાને લીધા બાદ તમારા દ્વારા કરવામાં આવેલ વર્તણુંક અક્ષમ્ય હોવાનું જણાયેલ છે.
આથી કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
