News of Tuesday, 29th April 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો: જાણો 21 યાર્ડમાં શું રહયા ભાવ
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 4,377.20 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 4,377.20 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 240 રૂ. અને નીચો ભાવ 80 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 380 રૂ., બીલીમોરામાં 320 રૂ., આણંદમાં 300 રૂ., ડીસામાં 290 રૂ., ગોંડલમાં 216 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,377.20 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ1446.6ભાવનગર1420.6રાજકોટ497.9સુરત460ગીર સોમનાથ200મહેસાણા87.8બનાસકાંઠા84આણંદ35.2પોરબંદર33જામનગર29.8ખેડા24ભરૂચ22મોરબી20.6વડોદરા9.2નવસારી5.6જૂનાગઢ0.9કુલ આવક4,377.20
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવનડિયાદ300400સુરત100380બીલીમોરા160320ખંભાત240320આણંદ200300મોરબી100300પાદરા200300ડીસા180290કપડવંજ140290અંકલેશ્વર160280મહેસાણા60280અમદાવાદ140260પોરબંદર150250જામનગર40240રાજકોટ80240મહુવા70239ભાવનગર130235જેતપુર41231ઉના90226ગોંડલ31216વિસાવદર4096
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
