News of Tuesday, 29th April 2025
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પાંચ સગીરોએ મળી એક સગીરની હત્યા કરી નાખી
મૃતક અન્ય સગીરોને માં બહેનની ગાળો આપતા અન્ય પાંચ સગીરોએ હત્યા કરી: એક સગીર તેના ઘરેથી ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળીને હત્યા કરી નાખી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પાંચ સગીરોએ મળી એક સગીરની હત્યા કરી નાખી છે. મૃતક અન્ય સગીરોને માં બહેનની ગાળો આપતા અન્ય પાંચ સગીરોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક સગીર તેના ઘરેથી ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળીને હત્યા કરી નાખી. સગીરો વચ્ચે રમવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ભેસ્તાન વિસ્તારમાં ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કરી છે. પોલીસે હત્યા કરનાર પાંચ સગીરોની ધરપકડ કરી છે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
