News of Wednesday, 30th April 2025
અમદાવાદના દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી અંતિમશ્વાસ સુધીના કારાવાસની સજા
આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હતી.

અમદાવાદના દુષ્કર્મના એક કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. વર્ષ 2023ના કેસમાં, કોર્ટે સંભળાવી અંતિમશ્વાસ સુધીના કારાવાસની સજા. આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હતી. સગીરાની માતાએ ફરિયાદ કરતા, અમદાવાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી પડોશી યુવકથી સગીરા ગર્ભવતી થતા, ગર્ભપાતની કોર્ટ પાસેથી મંજૂરી મેળવાઈ હતી.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
