તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 1st May 2025
મૂળ બાબરાના યુવાનો વિવેક અને ચિરાગ સેદાણીને ગુડગાવ માં સોનુ સુદના હસ્તે એવોર્ડ
બાબરાના જાણીતા કવિ લેખક અને બાબરા ચેમ્બરના પૂર્વ પ્રમુખ કે ડી સેદાણી ના બંને પુત્રોની સિદ્ધી

અમદાવાદ તા.૧ : મૂળ બાબરાના જાણીતા કવિ લેખક અને બાબરા ચેમ્બરના પૂર્વ પ્રમુખ કે ડી સેદાણી ના બંને પુત્રો અમદાવાદ ના ઇસ્કોન આમલી રોડ ઉપર આવેલી નવરત્ન કોર્પોરેટ માં પોતાની કંપની "સેદાણી ડિજિટલ પ્રા લી " છેલ્લા સાત વર્ષથી ચલાવે છે,, છેલ્લા વીક દરમિયાન ગુડગાવ (દિલ્હી) યોજાયેલ એક ફંકશનમાં તેમની કંપનીને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જાણીતા અભિનેતા,, સમાજસેવક "સોનુ સુદ" ના હસ્તે પ્રાપ્ત થયો હતો,, ઉપસ્થિત 1000 થી વધુ કંપનીના ઓનરો એ આ બંને ભાઈઓને,, અભિનંદન પાઠવ્યા હતા,, સોનુ સુદ એ આ બંને ભાઈઓને સ્ટેજ ઉપર બોલાવી સેલ્ફી નું કહ્યું હતું,, અને ખુબ પ્રભાવિત થયા હતા,, ઘણી બધી વાતો કરી હતી,,
(-કે ડી સેદાણી, 'આકાશ' (અમદાવાદ)
મો. નં: 7698185343
વેબસાઇટ : www.kdsedani
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
