News of Thursday, 1st May 2025
સાણંદ વિસ્તારમાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ : 1.90 કરોડની જૂની નોટ સાથે ગાંધીનગરના બે યુવકો પકડાયા
સાણંદમાં કોઈ ફાર્મ હાઉસમાં ડીલ તહેવાની હતી, જૂનો નોટો અમદાવાદના કોઈ પટેલ વેપારીના હોવાનું ખુલ્યું : પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદ : અમદાવાદના સાણંદ વિસ્તારમાંથ જૂની ચલણી નોટો સાથે બે યુવકો ઝડપાયા છે, અંદાજે 1.90 કરોડની જૂની 1000 અને 500ના દરની જૂની નોટો સાથે બે યુવકો ઝડપાયા છે,
માલયી વિગત મુજબ અંદાજે 1.90 કરોડની જૂની 1000 અને 500ના દરની જૂની નોટો સાથે ગાંધીનગરના બે યુવકો ઝડપાયા છે, સાણંદના કોઈ ફાર્મ હાઉસમાં ડીલ તહવની હતી, અને આ જૂની નોટો અમદાવાદના કોઈ પટેલ વેપારીના હોવાનું ખુલ્યું છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
