<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું ICSE ધો.10 અને ISC ધો.12નુંઝળહળતું 100 ટકા પરિણામ

અમદાવાદ: તા.30અપ્રિલ 2025ના રોજછારોડી ખાતે આવેલ SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું ICSE ધો.10 અને ISCધો.12નુંઝળહળતું 100 ટકા પરિણામઆવતાશાળાના ઉજવલ પરિણામ બદલ શાળામાં આવેલ ટોપર દસ વિદ્યાર્થોઓને SGVP ઇન્ટરનેશનલ સ્કુલના પ્રેસિડેન્ટ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કુમકુમનો ચાંદલો કરી અભિનંદન આપ્યા હતા.
ISCધો.12 બોર્ડમા કુલ 94 વિદ્યાર્થીઓ પરીક્ષામા બેઠા હતા તેમાંથી  3 વિદ્યાર્થીઓને 90 ટકાથી વધારે માર્કસ આવેલ છે.જ્યારે 48 વિદ્યાર્થીઓને 75 ટકાથી વધારે માર્કસ આવેલ છે.જેમાં  જય  93.5 ટકા મેળવે છે.
ICSE ધો.10 બોર્ડમાં કુલ 155 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલ તેમાંથી 12 વિદ્યાર્થીઓ 90 ટકાથી વધારે માર્કસ મેલળવે છે.જ્યારે 89 વિદ્યારર્થીઓ 75ટકા થી વધુમાર્કસ મેળવે છે. જેમાં ટોપર પર્વને 97ટકા મેળવે છે.SGVP ઇન્ટરનેશનલ છેલ્લા 19 વર્ષ ની જેમ આ વરસે પણ 100 ટકા પરિણામ મેળવે છે.શાળાના ઉજવલ પરિણામ બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ પ,પુજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,વાઇસ પ્રેસિડેન્ટ સશ્રી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી,એકઝિક્યુટીવ ડાઇરેકટર જયદેવસિંહ સોનાગરા,એડમિન ડાઇરેકટર રામસુખદાસજી સ્વામી,એકેડેમી ડાઇરેકટર શ્રીમતી હ્રષિકા સોનગરા,શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્માકુમારે તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.
શાળાના ટોપર દસ વિદ્યાર્થીઓ
1.પટેલ માન્ય 2.અભિજન3.પટેલ આર્યન 4.પટેલ જય 5.હર્ષલ કલ્પેશભાઇ 5દિવ્ય અતુલ કુમાર6.શારદા પર્વ 7.આયુષ્યકુમાર 8.ઉપાધ્યાય જયવાલ 9.મિસ્ત્રી નિત્ય 10.પટેલ ધેર્ય.

(11:53 AM IST)