<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અકિલા ન્યુઝ : વડોદરા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારી મહિલાઓએ રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીનો આક્રમક અંદાજ, મહિલાઓ ને કહ્યું તમે સ્પેશિયલ એજેન્ડા લઈને આવ્યા છો બેન, મને શાંતિથી મળો :જુઓ વિડીયો


 

(5:29 PM IST)