News of Friday, 2nd May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર યાર્ડમા 661 રૂપિયા બોલાયો : જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો ટુકડા ઘઉંનો ભાવ
ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,623.53 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,623.53 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 661 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 503 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભીલોડામાં 615 રૂ., સમીમાં 601 રૂ., જંબુસરમાં 600 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે મહુવામાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 647 રૂ. અને નીચો ભાવ 451 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,623.53 ટન ઘઉંની આવક થઇ છે.


(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
