તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા સુધી બોલાયો : જાણો 22 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 959.60 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 959.60 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1558 રૂ. અને નીચો ભાવ 1415 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1591 રૂ., વિસનગરમાં 1588 રૂ., બાબરામાં 1560 રુ., જસદણમાં 1545 રૂ., સિદ્ધપુરમાં 1541 રૂ., ભેસાણમાં 1540 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 959.60 ટન કપાસની આવક થઇ છે.


(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
