<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો : રાજ્યના 8 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી: જુઓ યાદી

કડી ,ગારિયાધાર.બાવળા,બારેજા , વંથલી. પ્રાંતિજ,સોનગઢ અને રાજપીપળાના ચીફ ઓફિસરની બદલી :બારેજા નપાના ચીફ ઓફિસરનો વધારાનો હવાલો ચીફ ઓફિસર ધોળકાને સોંપાયો

ગાંધીનગર : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો કાઢ્યો છે , રાજ્યના 8 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરાઈ કરાઈ છે જેમાં કડી ,ગારિયાધાર.બાવળા,બારેજા , વંથલી. પ્રાંતિજ,સોનગઢ અને રાજપીપળાના ચીફ ઓફિસરની બદલી થઇ છે જયારે બારેજા નપાના ચીફ ઓફિસરનો વધારાનો હવાલો ચીફ ઓફિસર ધોળકાને સોંપાયો છે 

રાજ્યના 8 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

 

 

(8:14 PM IST)