તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 5th May 2025
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છ કેંદ્રોનું 100 ટકા પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી

અમદાવાદ :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીને A-1 ગ્રેડ મળ્યો હતો જ્યારે 8,083 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થિનીઓએ 95.23 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓનું 90.78 ટકા પરિણામ આવ્યું હતું.
--ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છ કેંદ્રોનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ તો સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
