તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 5th May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1587 રૂપિયા સુધી બોલાયો : જાણો 27 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,154.27 ટન કપાસની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,154.27 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1587 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1554 રૂ. અને નીચો ભાવ 1425 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1572 રૂ., બાબરામાં 1550 રૂ., બગસરામાં 1542 રૂ., ગોંડલમાં 1531 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,154.27 ટન કપાસની આવક થઇ છે.


(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
