<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : GSEB ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ આવતીકાલે સવારે ૮ વાગ્યે જાહેર થશે : ગુજરાત બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે : ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થવાની તૈયારી

(6:05 PM IST)