News of Wednesday, 7th May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો: જાણો 14 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 183.83 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 183.83 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 2400 રૂ., દાહોદમાં 2200 રૂ., વઢવાણમાં 2100 રૂ., અમદાવાદમાં 2 હજાર રૂ., મહેસાણામાં 1600 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 183.83 ટન લીંબુની આવક થઇ છે.


(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
