<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં જોડાતા 500 ઉપરાંત બાળકો અને 200 ઉપરાંત બાલિકાઓ

અમદાવાદ તા.7 શાસ્ત્રી  માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છભૂજ,વલસાડ વગેરે શહેરોમાંથીતેમજ  ઉના નાઘેર વિસ્તાર,ખાખરિયાવિસ્તાર વગેરે સ્થોનોમાંથી 500 ઉપરાત બાળકો અને 200  ઉપરાંત બાલિકાઓ  જોડાયા છે.શિબિરમાં બાળકોને સંસ્કાર સભર શિક્ષણ આપવામા આવે છે. શિબિરની તમામ વ્યવસ્થા દર્શનપ્રિયદાસજી સ્વામી,શ્રુતિવલ્લધભદાસજી સ્વામી, ,શ્રુતિપ્રકાશદાસજી સ્વામી,સર્વમંગલદાસજી સ્વામી,બ્રહ્મવિહારીદાસજજી સ્વામી,વિશ્વપ્રકાશદાસજી સ્વામી, જનમંગલદાસજી સ્વામી,જ્ઞાનપ્રકાસદાસજી સ્વામી,ધર્મતનયદાસજી સ્વામી,સત્સંગઋભૂષણદાસજી

 સ્વામી,સ્વામી, ભકિતનંદનદાસજી સ્વામી,વગેરે સંતો  સંભાળી રહ્યા છે.

 શિબિરના પ્રથમ દિવસે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તમામ શિબિરાર્થી બાળકોને કપાલે ચાંદલો કરી આશિર્વાદ સાથે સ્વાગત કર્યુ હતું.------કનુભગત

(1:08 PM IST)