News of Friday, 9th May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે રાજ્યના 154 ડોક્ટરોને બોર્ડરના જિલ્લાઓમાં અપાયા પોસ્ટિંગ : જુઓ યાદી
જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે આ તબીબ અધિકારીઓને અન્ય આદેશ ન આવે ત્યાં સુધી જાહેર હિત માટે કામગીરી કરવાનો આદેશ આપ્યો

અમદાવાદ : દેશમાં અને રાજ્યમાં સર્જાયેલ આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેતા આરોગ્યલક્ષી સેવાઓ નિરંતર રીતે કાર્યરત રહે તે ખુબ જ આવશ્યક છે. જેને અનુલક્ષીને રાજ્યની સરહદ પર આવેલા જીલ્લાઓમાં આરોગ્ય તબીબની આદેશ ન થાય ત્યાં સુધી બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે આ તબીબ અધિકારીઓને અન્ય આદેશ ન આવે ત્યાં સુધી જાહેર હિત માટે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
