News of Friday, 9th May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1581 રૂપિયા સુધી બોલાયો : જાણો 16 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 205.55 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 205.55 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1581 રૂપિયા બોલાયો હતો. ગોંડલ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1496 રૂ. અને નીચો ભાવ 1001 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભેસાણમાં 1540 રૂ., અમરેલીમાં 1537 રૂ., જેતપુરમાં 1521 રૂ., બોટાદમાં 1515 રૂ., કાલાવડમાં 1505 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 205.55 ટન કપાસની આવક થઇ છે.


(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
