તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Saturday, 10th May 2025
SGVP ગુરુકુલ સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ધોરણ 12 નું ઝળહળતુ 100 ટકા પરિણામ આવતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉતીર્ણ થયેલ તમામ ઋષિકુમારો

1.પંડ્યા વૈભવ.2 શિલુ ઉત્તમ 3.શુકલા નીલ 4.જોષી હેમાંશ5.દવે ક્રિશ,6.ત્રિવેદી જૈમિન 7.પાઠક આકાશ 8.રાવલ ધ્રુવ,9.જોષી દર્શિત 10.ઠાકર દીક્ષિત 11.રાજ્યગુરુ યોગેષ 12.નગર ગૌરવ.13.વ્યાસ આદિત્ય,14.જોષી, કેશવ 15.ઠાકર ચૈતન્ય 16.પંચોલી જય 17.ત્રિવેદી કૃષ્ણ 18.ભટ્ટ અવધને કપાળે કુમકુમનો ચાંદલો કરી આશીર્વાદ સાથે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ અભિનંદન આપ્યા હતા....કનુભગત
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
