<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જૂનાગઢ-અમરેલી-પોરબંદર તથા ગાંધીધામ-માંડવી-પાલનપુરમાં વરસાદ પડશે

 

રાજકોટ : ગુજરાતમાં આજે આ વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદની વધુ શકયતા..લાલ બોક્‍સમાં દર્શાવેલ વિસ્‍તારોમાં ઘણા સ્‍થળે ઝાપટાં અને છૂટા છવાયા સ્‍થળે અર્ધા થી બે ઇંચ સુધી વરસાદની સંભાવના, આજે પાછલા દિવસો કરતા વરસાદના વિસ્‍તારો અને તીવ્રતામાં ઘટાડો થઈ શકે, આવતીકાલે પણ છૂટા છવાયા વિસ્‍તારોમાં છાંટ છૂટ ઝાપટાં શકય પરંતુ વિસ્‍તારો અને તીવ્રતામાં વધુ ઘટાડો થશે. (વેધરઃ બાય ગોરવ રાણીંગા) 

(3:49 PM IST)