તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Sunday, 11th May 2025
આજે અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રો પર મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા

અમદાવાદઃ આજે GPSC દ્વારા મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા લેવામાં આવી રહી છે. 144 પોસ્ટ માટે 15 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્ત્વનું છે કે, આજે અમદાવાદના 31 કેન્દ્રો પર 7500 ઉમેદવાર પરીક્ષા આપશે.
આજે GPSC દ્વારા GPCBમાં મદદનીશ પર્યાવરણ ઈજનેરની પરીક્ષા સવારે 11થી 1 વાગ્યા દરમિયાન યોજાઈ રહી છે. આ પરીક્ષા સિવિલ, કેમિકલ અને એન્વાયરમેન્ટના ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા કૂલ 200 માર્ક્સની હશે. તેમાં MCQ હશે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
