News of Monday, 12th May 2025
સાપુતારામાં પ્રકૃતિનો અદભૂત નજારો

શનિવાર અને રવિવારની રજાઓ માણવા સાપુતારામાં પહોંચેલા પ્રવાસીઓને અણધારી મિશ્ર ઋતુને માણવાની એક અનોખી તક મળી હતી. વરસાદ અને ત્યારબાદ ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કરીને પ્રવાસીઓએ પ્રકળતિના આ બે સ્વરૂપોનો આનંદ માણ્યો હતો. ઉનાળા વેકેશન દરમિયાન પ્રકળતિની સુંદરતાનો લહાવો મળતા અહીં પહોંચેલા પર્યટકોમાં આનંદનો પાર રહ્યો ન હતો.(૩૮.૨૦)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
