<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સ્‍વ. હેમાબેન આચાર્યના પાર્થિવદેહને પુષ્‍પાંજલી અર્પતા રાજકીય-સામાજીક આગેવાનો

જુનાગઢ :.. સ્‍વ. હેમાબેન આચાર્યના પાર્થિવદેહને કાલે રાજકીય સામાજીક આગેવાનો, પરિવારજનોએ પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:19 PM IST)