<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો સોનેરી ટુકડાના ભાવ

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,637.33 ટન ઘઉંની આવક થઇ: જાણો ક્યાં માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,637.33 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિજાપુરમાં 651 રૂ., સિદ્ધપુરમાં 600 રૂ., ભાવનગરમાં 576 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 714 રૂ. અને નીચો ભાવ 434 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,637.33 ટન ઘઉંની આવક થઇ છે.

(8:26 PM IST)