News of Tuesday, 13th May 2025
રાજ્યના 84 નાયબ કાર્યપાલક ઇજનેર ( સિવિલ )ની બદલીના હુકમ
ભાવનગરના મેહુલ અઘારાની કલ્પસર પ્રભાગમાં , ઉપેલ્ટના સંજય ટાંક અને બોટાદના યુ.ડી. હદવાણીને ભાવનગર મુકાયા : લીલીયાના નિકુળ પંચાલને ગાંધીનગર, અને દ્વારકાના શૈલેષકુમાર પટેલને ભરૂચ મુકાયા

ગાંધીનગર : રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 84 ઇજનેરોની બદલીઓ કરાઈ છે. રાજ્યના 84 જેટલા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ની સામૂહિક બદલીઓના આદેશ થયા છે નર્મદા જસંપત્તિ ,અને પાણી પુરવઠા
વિભાગે બદલીના આદેશ કર્યા છે ભાવનગરના મેહુલ અઘારાની કલ્પસર પ્રભાગમાં , ઉપેલ્ટના સંજય ટાંક અને બોટાદના યુ.ડી. હદવાણીને ભાવનગર મુકાયા છે જયારે લીલીયાના નિકુળ પંચાલને ગાંધીનગર, અને દ્વારકાના શૈલેષકુમાર પટેલને ભરૂચ મુકાયા છે
રાજ્યના 84 નાયબ કાર્યપાલક ઇજનેર ( સિવિલ )ની બદલીના હુકમ થયા છે જેની સંપ્રુણ યાદી આ મુજબ છે

(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
