<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

અમદાવાદમાં તિરંગા યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યની તબિયત લથડી

વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ચેક અપ કરાયું

અમદાવાદમાં ભાજપના ઉપક્રમે યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન, ધારાસભ્યની તબિયત લથડી છે. વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની તબિયત એકાએક લથડવા પામી હતી. વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ચેક અપ કરવામાં આવ્યું હતું.

(11:31 PM IST)