News of Wednesday, 14th May 2025
ગુજરાત પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મુખ્ય કારકુન તરીકે બઢતી : જુઓ સંપૂર્ણ યાદી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સિનિયર કારકુનોની બઢતી સાથે બદલીના આદેશ કરાયા

અમદાવાદ : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સિનિયર કારકુનોને બઢતી મળી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ સિનિયર કારકુનોની બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે. પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મુખ્ય કારકુન તરીકે બઢતી આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મુખ્ય કારકુન તરીકે બઢતીના હુકમ થયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
