News of Wednesday, 14th May 2025
ગુજરાત રાજ્યમાં માવઠા બાદ પાક નુકસાની અંગે ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમા રાજ્ય સરકાર દ્વારા સર્વે માટે આદેશ

અમદાવાદ તા.૧૪ : ગુજરાત રાજ્યમાં માવઠા બાદ પાક નુકસાની અંગે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમા રાજ્ય સરકારે સર્વે માટે આદેશ કર્યો છે
પ્રાથમિક સર્વે કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામ સેવકો પહોચ્યાં છે.ત્રણથી ચાર દિવસમાં કૃષિ વિભાગને
સર્વેનો રિપોર્ટ અપાશે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
