<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો : જાણો 16 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 207.91 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 207.91 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 2000 રૂ., વઢવાણમાં 1700 રૂ., પોરબંદરમાં 1600 રૂ., નડિયાદમાં 1560 રૂ., મહેસાણામા 1500, ગોંડલમાં 1400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 207.91 ટન લીંબુની આવક થઇ છે.

(8:06 PM IST)