News of Thursday, 15th May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 683 રૂપિયા બોલાયો : જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો સોનેરી ટુકડાનો ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,539.10 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,539.10 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 683 રૂપિયા બોલાયો હતો. સિદ્ધપુર યાર્ડમાં નીચો ભાવ 489 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિજાપુરમાં 645 રૂ., જંબુસરમાં 640 રૂ., પાલનપુરમાં 616 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 656 રૂ. અને નીચો ભાવ 476 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,539.10 ટન ઘઉંની આવક થઇ છે.



(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
