<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વિજાપુરમાં તમાકુના વેપારીઓ ઝપટેઃ સ્‍ટેટ જીએસટી ત્રાટકયુ

 

અમદાવાદઃ વિજાપુરમાં તમાકુના વેપારીઓ પર સ્‍ટેટ જીએસટીના દરોડા પડયા છે. રણછોડપુરા સહિત ૨૦ ગામમાં ચાલતી તમાકુની ખળી પર દરોડા પાડવામાં આવ્‍યા છે. જીએસટી ચોરી મામલે એક સાથે ૫૦ વેપારીઓના ત્‍યાં સ્‍ટેટની ટીમ ત્રાટકી છે. અમદાવાદ, વડોદરાની જીએસટી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોટી કરચોરી પકડાવાની શકયતા છે.

(2:03 PM IST)