News of Friday, 16th May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો : જાણો 22 યાર્ડમાં શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના 22 માર્કેટ યાર્ડમાં કુલ 822.10 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 22 માર્કેટ યાર્ડમાં કુલ 822.10 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1564 રૂ. જ્યારે નીચો ભાવ 1401 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1600 રૂ., અમરેલીમાં 1574 રૂ., બાબરામાં 1560 રૂ., બગસરામાં 1543 રૂ., ગોંડલમાં 1531 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 822.10 ટન કપાસની આવક થઇ છે.


(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
