<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટ યાર્ડમા 3000 રૂપિયા બોલાયો : જાણો 12 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 12 માર્કેટ યાર્ડમાં કુલ 177.08 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 12 માર્કેટ યાર્ડમાં કુલ 177.08 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3000 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 2000 રૂ., પોરબંદરમાં 1800 રૂ., વઢવાણમાં 1700 રૂ., અમદાવાદમાં 1600 રૂ., ગોંડલમાં 1400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 177.08 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)સુરત75અમદાવાદ55.2રાજકોટ36.94મોરબી3.6પોરબંદર2.3વડોદરા1સુરેન્દ્રનગર0.9નવસારી0.86દાહોદ0.65મહેસાણા0.6અમરેલી0.03કુલ આવક177.08

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવરાજકોટ10003000દાહોદ8002000પોરબંદર14001800વઢવાણ15001700અમદાવાદ10001600મહેસાણા12001600મોરબી5001500ગોંડલ6001400નવસારી12001300દામનગર9001240પાદરા8001200સુરત6001200

(12:50 AM IST)