News of Saturday, 17th May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) સિદ્ધપુર યાર્ડમા 687 રૂપિયા બોલાયો: જાણો ક્યાં-ક્યાં યાર્ડમાં સોનેરી ટુકડાનો ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,566.85 ટન ઘઉંની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,566.85 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 687 રૂપિયા બોલાયો હતો. સિદ્ધપુર યાર્ડમાં નીચો ભાવ 459 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ડીસામાં 611 રૂ., હિંમતનગરમાં 601 રૂ., જંબુસરમાં 600 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 676 રૂ. અને નીચો ભાવ 481 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,566.85 ટન ઘઉંની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ459રાજકોટ444.9દાહોદ309.6સાબરકાંઠા265.71મહેસાણા228મોરબી193.02જૂનાગઢ124.1આણંદ103.3બોટાદ88અમરેલી82.6પાટણ71.87બનાસકાંઠા67.9ભાવનગર41.65ખેડા26દેવભૂમિ દ્વારકા15.9ગાંધીનગર14સુરેન્દ્રનગર12.7ગીર સોમનાથ8.4પોરબંદર7.1સુરત2.2પંચમહાલ0.8ભરૂચ0.1કુલ આવક2,566.85
કયા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવસિદ્ધપુર459687ડીસા490611હિંમતનગર500601જંબુસર480600ભીલોડા490600તારાપુર485590રાધનપુર481575ભાવનગર495561બોટાદ470551બાબરા450550કડી486550વાંકાનેર430550ખેડબ્રહ્મા500550વ્યારા400550સાવરકુંડલા400545મોડાસા500545વડાલી500544મહેસાણા470541પાલનપુર495540અમરેલી504535જેતપુર481535મોરબી490534હળવદ411530ચોટીલા470530ધોળકા483529નિઝર482529વિસનગર470527ગોંડલ431526દાહોદ523525ભેસાણ400525ટિંટોઇ480522જૂનાગઢ450522વિસાવદર463521રાજકોટ490521લીમખેડા500520વેરાવળ447517થરા460515માંગરોળ500515ધાનેરા482514વિરમગામ496507જામખંભાળિયા425501ઉમરેઠ490500સંજેલી490500કપડવંજ480500મોરવા હડફ450500વિજયનગર492496બગસરા490495બોરસદ485490ઝાલોદ480490વડગામ431485ડીસા(ભીલડી)475475ભાણવડ440470પોરબંદર375461
કયા માર્કેટ યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ481676મહુવા300662સાવરકુંડલા510582અમરેલી411565રાજકોટ487562જેતપુર491558રાજુલા450555સાણંદ480550દાહોદ530540માંગરોળ515530દહેગામ514526જૂનાગઢ40513પોરબંદર480490
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
