<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો : આહવામાં ગાજવીજ સાથે વરસાદ

આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ: ગાજવીજ અને ભારે પવન સાથે સાથે વરસાદનુ આગમન થતા તંત્ર એલર્ટ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. આ આગાહી મુજબ જ ડાંગના આહવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સાથે વરસાદનુ આગમન થતા તંત્ર એલર્ થયું છે

 


 

(6:40 PM IST)