News of Saturday, 24th May 2025
અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કેરીના પાક પર માઠી અસર
મેઘરજ તાલુકામાં આંબા પર લટકતી મોટાભાગની કેરીઓ ખરી ગઈ,

અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કેરીના પાક પર માઠી અસર પડી છે. ભારે પવનથી મેઘરજ તાલુકામાં આંબા પર લટકતી મોટાભાગની કેરીઓ ખરી ગઈ,,જેના લીધે ખેડૂતને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ કેરીના પૂરતા ભાવ નહીં મળે અને સાવ ઓછા ભાવે કેરીનું વેચાણ કરવું પડશે. ખેડૂતોને સારા ભાવની આશા હતી પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
