<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના શાકભાજીની આવક : તુવેરનો ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો :જુઓ સંપૂર્ણ યાદી

જાણો પાપડી, રીંગણ, ગુવાર, ચોળી, પરવર. ફ્લાવર સહિતના શાકભાજીના શું રહ્યા ભાવ

નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના શાકભાજીની આજે આવક થઇ છે. જેમાં ટામેટા, ડુંગળી, ગવાર, કાકડી, ફ્લાવર, બટાટા, કોબી, દુધી સહિતના શાકભાજી છે. યાર્ડ દ્વારા જણાવવામાં આવેલા આજના 20 કિલોના ભાવ અનુસાર, તુવેરનો ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે પાપડીનો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો છે. એવીજ રીતે ચોળીનો 800 રુ. અને ગુવારનો 1200 રૂપિયા સુધી ભાવ બોલાયો છે. પરવરનો 20 કિલોનો ભાવ 800 રૂપિયા રહ્યો છે.

(1:13 PM IST)