તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 29th May 2025
રાજપીપળામાં યોજાયેલા કેળ પાક પરિસંવાદમાં ખેડૂતોને યોગ્ય માર્ગદ્રશ મળ્યું

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે કેળ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેળ પાક પરિસંવાદ ડો. મયુર પ્રજાપતિ, દિપક પાલ, વિજયસિંહ ચૌહાણ અને યજુવેન્દ્રસિંહ નર્મદા એગ્રો એ જેમણે હાજરી આપી હતી. આ પરિસંવાદમાં રાજપીપળાના આજુ બાજુ ગામના કુલ ૨૫૦ પ્રગતિશીલ ખેડૂતો એ હાજરી આપી હતી. કેળ પાક પરિસંવાદ માં ડો. મયુર પ્રજાપતિ એ સંતુલિત કેળ ખાતર વય્વ્સ્થાપન વિષે ઉત્કૃષ્ઠ માહિતી પૂરી પાડી હતી. પાક પરિસંવાદ માં ખેડૂતો ને મૂંઝવતા પર્શ્નો નું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયુ.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
