News of Saturday, 31st May 2025
વઢવાણમા લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, મુળુભાઇ બેરા સહિતના ઉપસ્થિત

ગાંધીનગર:: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા,સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા,સાંસદ ચંદુભાઈ સિહોરા,જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર,પ્રકાશભાઈ વરમોરા,શામજીભાઈ ચૌહાણ,પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી,જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,જળ સંપત્તિ વિભાગના સેક્રેટરી પી.સી.વ્યાસ, જિલ્લા કલેકટર,ડી.આઇ.જી., મ્યુનિસિપલ કમિશનર,સહકારી ક્ષેત્રના અગ્રણીઓ,ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર વિજય વસાણી-ગાંધીનગર)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
