<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મેમનગર ગુરુકુલમાં 7000 કિલો કેરીઓનો આમ્રકુટોત્સવ યોજાયો તમામ કેરીઓ ગરીબોને વહેંચાશે.

અમદાવવાદ તા.1 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી બાવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  ,સ્વામિનારાયણ   ગુરુકુલ

મેમનગરમાં 7000 કિલો કેરીઓનો આમ્ર કુટોત્સવ ઉજવાયો હતો

ઠાકોરજીની ધરાવેલ તમામ પ્રસાદી રુપ કેરીઓ ગરીબોનેવહેંચવામાં આવશે.

આપ્રસંગેપુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણ્દાસજીસ્વામીએ તેન ત્યક્તેન ભૂંજિથાઃનોવિસ્તાર પૂર્વક અર્થ સમજાવ્યોહતો.આ પ્રસંગે સાક્ષર જગદીસભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ .કેરી વિતરણ  વ્યવસ્તા કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી તથા ભંડારી અક્ષરસ્વરુપદાજી સ્વામી સ્ભાળી રહ્યા છે....-કનુભગત

 

(12:58 PM IST)