News of Monday, 2nd June 2025
અકિલા ન્યુઝ : બન્ની ગજેરા અને જિગીષા ગજેરા દ્વારા નરેશભાઈ પટેલને બદનામ કરવાનો મામલો, સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન, ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે, નરેશ પટેલ સમાજ માટે અનેક સેવા કીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનું આ હીન પ્રયાસ છે, બન્ની ગજેરા અને જીગીશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવી ત્યારે ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા, પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હસમુખભાઈ લુણાગરીયા, ખોડલધામ પ્રવક્તા. : જુઓ વિડિઓ

(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
