<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ઝાયડસ હોસ્‍પિટલ દ્વારા AMAમાં ઓર્થો-રોબોટિકસ પરસિંવાદ

અમદાવાદઃ અમદાવાદની ઝાયડસ હોસ્‍પટિલે અમદાવાદ મેનેજમેન્‍ટ એસોસિએશનમાં મેગા હેલ્‍થ ટોકનું આયોજન કર્યું હતું. આ પરસિંવાદમાં વૈષ્‍ણવ સંપ્રદાયના વિવિધિ ગ્રૂપના લોકોએ ભારે ઉમળકાભેર ભાગ લીધો હતો.મેડકિલ ક્ષેત્ર નવીનતમ ટેકનોલોજીને અપનાવવામાં અને તેમાં પ્રથમ સ્‍થાન મેળવતા રોબોટકિસનો ઉપયોગ ઝાયડસે ખૂબ જ આવકાર પૂર્વક કર્યો છે. ખુબ જ ચોકસ પરિણામો આપતી રોબોટ આસસિટેડ સર્જરી, જોઈન્‍ટ રિપિલેસમેન્‍ટ સંબંધતિ હાડકાંની દરેક સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વર્ષોથી કાર્યરત સુટ્રાઇકર, USA મંડકિલ ઈન્‍ડસ્‍ટ્રીમાં એક બહુ જ જાણીતું નામ છે. દર્દીઓ માટે એડવાનસડ ટેકનોલોજી લાવવામાં તત્‍પર સટ્રાઈકરની ખાસ દેન છે MAKO સમાર્ટ રોબોટકિસ. પોતાના મેલરમાં સતત નવી નવી ટ્રેનીંગ અને ટેકન શીખીને તેના સદુપયોગ દ્વારા ઝાયડસના નિષ્‍ણાંત ઓર્થોપેડકિ સર્જનની ટીમના ડો. યતીન દેસાઈ, ડો. સતીશ પટેલ. ડો. સમીર નાણાવટી, ડો. મૌલકિ પટવા, ડો. તેજસ ઠકર સમાજની સુખાકારી માટે નરિંતર પ્રયત્‍નશીલ છે. આ સંવાદમાં ભાગ લેનાર અમદાવાદ VYO વુમન વીંગ, વસામો સનિયિર સીટિઝિન સંગઠન, શ્રી સમીર વણિક સમાજ અને સદવિચાર પરીવાર સિનિયર સિટીઝન ગ્રૂપના અગ્રણીઓએ આભાર વ્‍યકત કરતાં કહ્યું કે ‘‘હોસ્‍પિટલના કન્‍સલ્‍ટેશનમાં દર્દી પોતાની વ્‍યકિતગત સમસ્‍યા જ રજૂ કરે છે જ્‍યારે ઝાયડસ હોસ્‍પિટલ આયોજીત આ કાર્યક્રમમાં ડોકટરસે ઓર્થોની  દરેકને લગતી મહત્‍વની અને લેટેસ્‍ટ માહિતી વિસ્‍તૃત રીતે આટલી વિશાલ સંખ્‍યામાં લોકોને સમજાવી છે.'' (તસ્‍વીર- અહેવાલ; કેતન ખત્રી)

(3:37 PM IST)