તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર યાર્ડમા 1462 રૂપિયા બોલાયો: જાણો 25 યાર્ડના ભાવ
ગુજરાતના 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,100.56 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,100.56 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1462 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1130 રુ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1431 રૂ., જામનગરમાં 1367 રૂ., હળવદમાં 1312 રૂ., વ્યારામાં 1310 રૂ., જેતપુરમાં 1301 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,100.56 ટન મગફળીની આવક થઇ છે.

(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
