News of Wednesday, 4th June 2025
SGVP છારોડી ગુરુકુલમાં યોજાયેલ સમર કેમ્પમાં માતૃપિતૃવંદનાનો ભવ્ય કાર્યક્રમ
150 બાલકોએ ચોતાના માતા પિતાના ચરણ ધોઇ આરતિ ઉતારી પૂજન કર્યું

અમદાવાદ તા.2 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમા દર્શનપ્ર્રિયદાસજી સ્વામીની આગેવાની વિચે SGVP ગુરુકુલ છારોડી ખાતે સમર કેમ્પમાં
માતૃ પિતૃ વંદનાનો અનોખોઅને દિવ્ય કાર્યક્રમયોજાયો હતો.જેમાં SGVP ગુરુકુલ એકમાસ માટેપ્રમાનંદ મ્યુઝીક એકેડેમી દ્વારા યોડાયેલ સમર
કેમ્પનનુ આયોજનકરવામાં આવેલ
કાર્યક્રમને અંતે બાળકોઓ પોતાના માતા પિતાના ચરણ ધોઇ , આરતિ ઉતારી પૂજન કર્યું હતું.કાર્યક્રમની શરુઆતે બાળકોને મ્યુઝીક,ડાન્સ,કરાટે,લાઠીતરવાર બાજીડોઇંગ,આર્ટએન્ડ ક્રાફટ્, હોર્સ રાઇડીંગ સ્વીમીંગ,વગેરે વિવિધ રમતોની ટ્રેનીંગ આપવામાં આવેલ.
આ પ્રસંગે આ ડીવાઇન કેમ્પના સમાપન કાર્યક્રમમાં બધાજ 150 બાલકોએ પોતપાતાની આગળ કલાઓનું ગણપતિ નૃત્ય,લાઠીદાવ પ્રદર્સન,વગેરે પ્રદર્શન કરેલ
આ પ્ર્રસંગે પૂજ્ય દર્શનપ્રિયદાસજી સ્વામીએ ભારતનીસંસ્કૃતિ અને ભારતને ફરી વિશ્વગુરુબનાવવા માટે દરેક વાલીઓનું શું યોગદાન રહેલુ છે તેનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમને અંતે દરેક વાલીઓએ બાળકોના ઘડતર માટે અને બાલકોના કૌશલ્યને માટે સંસ્થા જે ભગીરથ પ્રયાસ કરી રહેલ છેતે માટે સંસ્થાનો ખૂબજ આભાર માન્યો હતો
આ ડીવાઈન કેંમ્પને સફળ બનાવવા પૂજ્ય દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે વિક્રમભાઇ મોરી,પરાગભાઇ રામાણી,પ્રશાંતભાઇ રામાણી,જીતેન્દ્રભાઇ આચાર્ય,સંજયભાઇ
શુકલ,જીગ્નેશભાઇશુકલ,કોમલબેન,ભકિતબેન,હર્ષાબેન,,તેશ્રુતમભાઇ,તેજસભાઇ પાર્થભાઇ ભંડેરી,કાંતિભાઇ પટેલવગેરે ખંતતી સેવા કરેલ છે.
………કનુભગત
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
