<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ભગવાન શ્રીસ્વામિનારાયણની 195મી અતર્ધાન તીથિ નિમિત્તે SGVP ::છારોડી અને મેમનગર ગુરુકુલમાં ધર્મ સભા અખંડ ધૂન

અમદાવાદ તા.5 શાસ્ર્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સંવત્ 1886ના જેષ્ટ સુદી 10 મી મદ્યાન્હ કાલે પોતાના ધામમાં જતા તેની 195મી  અતર્ધાન તીથિ  નિમિત્તે 

SGVP ::છારોડી અને મેમનગર ગુરુકુલમાં ધર્મ સભા  અખંડ ધુન રાખવામાં આવેલ SGVP સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજ અને SGVP હોસ્ટેલમાં બિરાજીત શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજને સફેદ પાધ અને સફેદ વાઘા ધરાવવામા આવેલ

.---------------------કનુભગત

(1:29 PM IST)