તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Thursday, 5th June 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 460 રૂપિયા બોલાયો : જાણો 18 યાર્ડમાં શું રહ્યો ભાવ
ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 5,512.30 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 5,512.30 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 460 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 265 રૂ. અને નીચો ભાવ 40 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 400 રૂ., સુરતમાં 380 રૂ., પાદરામાં 360 રૂ., અમદાવાદમાં 320 રૂ., જામનગરમાં 310 રૂ., ગોંડલમાં 216 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,512.30 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
