News of Friday, 6th June 2025
લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો : જાણો ક્યાં યાર્ડમાં ટુકડાના શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 945.58 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 945.58 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 541 રૂ., ખંભાતમાં 540 રૂ., મોડાસામાં 534 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે સાણંદમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 551 રૂ. અને નીચો ભાવ 480 રૂપિયા બોલાયો હતો.
આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક (
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 945.58 ટન ઘઉંની આવક થઇ છે.


(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
