News of Friday, 6th June 2025
અમદાવાદની વધુ એક શાળાની મનમાની: ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી
પીએમ પબ્લીક ગ્રીવન્સ પોર્ટલમા ફરિચાદ થતા DEO ની શાળાને નોટીસ ફટકારવામાં આવી

અમદાવાદની વધુ એક શાળાની મનમાની સામે આવી છે. ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. પીએમ પબ્લીક ગ્રીવન્સ પોર્ટલમા ફરિચાદ થતા DEO ની શાળાને નોટીસ ફટકારવામાં આવી છે. એફઆરસી દ્વારા 37 હજાર રૂપિયા નક્કી કરવામા આવી હતી ફી. શાળા દ્વારા પ્રપોઝ્ડ 47 હજાર ફી વસુલવામા આવતી હતી. નિયમ ભંગ બદલ શાળાને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ થઇ શકે છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
